તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુખદ:સચિનની કંપનીમાં કામ કરતી વેળા પડી જતા આધેડનું મોત

સુરત2 મહિનો પહેલા
  • કૉપી લિંક

સચિનની એક કંપનીમાં કામ કરતી વખતે પડી જતા માથાના ભાગે ઘવાયેલા આધેડનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. બનાવ અંગે સચિન પોલીસે અકસ્માત મોતની નોંધ કરી તપાસ શરૂ કરી છે.

સચિન સ્લમ બોર્ડ ખાતે રહેતા 55 વર્ષીય અશોકભાઈ હરિહર બ્રાહ્મણ સચિન હોજીવાલા એસ્ટેટમાં એક કંપનીમાં નોકરી કરતા હતા. ગત તા. 27 ડિસેમ્બરે તેઓ કંપનીમાં કામ કરતા હતા ત્યારે અકસ્માતે પડી ગયા હતા. જેથી માથાના ભાગે ગંભીર રીતે ઘવાતા તેમને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં સારવાર દરમિયાન મંગળવારે સવારે તેમનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે સચિન પોલીસે અકસ્માત મોત ની નોંધ કરી વધુ તપાસ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

    વધુ વાંચો