ઓપન ડિસ્કશન ફોરમ:સુરતની વનિતા વિશ્રામ વિમેન્સ યુનિવર્સિટીમાં લેક્ચર સિરીઝ ખુલ્લી મૂકવામાં આવી

સુરત17 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રથમ સેશન અંતર્ગત વિષય નિષ્ણાત દ્વારા ચર્ચા કરવામાં આવી હતી - Divya Bhaskar
પ્રથમ સેશન અંતર્ગત વિષય નિષ્ણાત દ્વારા ચર્ચા કરવામાં આવી હતી
  • વિષય નિષ્ણાત દ્વારા સમગ્ર સેશન દરમિયાન ચર્ચા કરવામાં આવે છે

સુરતમાં આવેલી વનિતા વિશ્રામ વિમેન્સ યુનિવર્સિટીમાં ઓપન ડિસ્કશન ફોરમનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રથમ સેશન અંતર્ગત વિષય નિષ્ણાત દ્વારા ચર્ચા કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમમાં વિવિધ વિષયોના પ્રોફેસર,ડોક્ટર,વિદ્યાર્થીઓ સહિત ઉદ્યોગપતિઓ પણ ઉપસ્થિત રહ્યાં હતાં.

કાર્યક્રમમાં પ્રોફેસર,ડોક્ટર,વિદ્યાર્થીઓ સહિત ઉદ્યોગપતિઓ પણ ઉપસ્થિત રહ્યાં હતાં
કાર્યક્રમમાં પ્રોફેસર,ડોક્ટર,વિદ્યાર્થીઓ સહિત ઉદ્યોગપતિઓ પણ ઉપસ્થિત રહ્યાં હતાં

સિરીઝ અંતર્ગત પ્રથમ સેશન યોજાયું
વનિતા વિશ્રામ વિમેન્સ યુનિવર્સિટી દ્વારા ક્વેસ્ટ એન એક્પેડિશન એક ઓપન ડિસ્કશન ફોરમનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. જેમાં વિવિધ વિષયો ઉપર વિષય નિષણાત દ્વારાચર્ચા કરવામાં આવે છે. આ લેક્ચર સિરીઝના પ્રથમ સેશન અંતર્ગત વનિતા વિશ્રામ વિમેન્સ યુનિવર્સિટીના Provost ડો. હારીશ પાઢ દ્વારા 'મેકિંગ ઓફ વુમનઃઈટ્સ સોશિયોમેડિકલ ઈમ્પલિકેશન ઉપર વિષય છણાવટની સાથે ચર્ચા કરવામાં આવી હતી. જેના કોર્ડિનેટર ડો. શશી સેની દ્વારા સમગ્ર કાર્યક્રમનું સંચાલન કરવામાં આવ્યું હતું.