તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાની રસી:શહેરમાં વધુ 2953 ફ્રન્ટ લાઇન વર્કર્સે કોરોના રસી મુકાવી

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક

મંગળવારે વધુ 2953 લોકોએ કોરોના વેક્સીન મુકાવી છે. જેમાં 1089 હેલ્થકેર વર્કર, 1281 ફ્રન્ટલાઇન વર્કર (પોલીસ વિભાગ), 583 ફ્રન્ટ લાઇન વર્કર (પાલિકા કર્મચારી)નો સમાવેશ થાય છે. અત્યાર સુધીમાં કુલ 11 દિવસ વેક્સિનેશનની કામગીરી ચાલી હતી. જેમાં 33962 લોકોએ રસી મુકાવી દીધી છે.

શહેરમાં 16 જાન્યુઆરીથી વેક્સીનેશનની કામગીરી શરૂ કરી છે. પહેલા અઠવાડિયામાં માત્ર 3 જ દિવસ વેક્સીન અપાતી હતી. પરંતુ હવે રોજ વેક્સીન અપાશે. હવે હેલ્થ વર્કરોની સાથે સાથે ફ્રન્ટલાઈન વર્કરોને પણ વેક્સીન મુકવામાં આવી રહી છે. 13 ફેબ્રુઆરીથી રસી મુકવાનો બીજો ડોઝ શરૂ કરાશે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

    વધુ વાંચો