તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના મહામારી:બેંકોમાં સરવે કાર્યવાહીનો ધમધમાટ, બે મેનેજર સહિત વધુ ત્રણ પોઝિટિવ

સુરત4 મહિનો પહેલા
 • કૉપી લિંક
સેલ્ફીના ચક્કરમાં માસ્ક ઉતાર્યું ને દંડાયા - Divya Bhaskar
સેલ્ફીના ચક્કરમાં માસ્ક ઉતાર્યું ને દંડાયા
 • તમામ ઝોનની બેંકો અને એટીએમમાં સરવે યથાવત

કોરોના સંક્રમણને પગલે પાલિકાએ સુપરસ્પ્રેડર્સ બને તેવી શક્યતાવાળા ધંધાર્થી, સંસ્થાઓ અને ખાસ કરીને બેંકોમાં સરવે-ટેસ્ટિંગ કાર્યવાહી હાથ ધરી છે. તેમાં વધુ બે બેંકોના મેનેજર સહિત 3 પોઝિટિવ નોંધાયા છે.

પાલિકા તમામ ઝોનમાં બેંકોમાં અને એટીએમમાં સરવે કરી રહી છે અને એસઓપી પાલનમાં ક્ષતિ જણાંતા કડક કાર્યવાહી કરાઈ રહી છે. તેમાં બેંકને બંધ કરવા સુધીના પગલાં પણ મહાપાલિકાએ લીધા છે. ઉજ્જીવન અને બીઓબીને અગાઉ બંધ કરાવી દેવાઈ હતી. તો દંડનિય કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે. પાલિકાના ચેકિંગમાં રાંદેર ઝોન વિસ્તારની સુરત પીપલ્સ કો.ઓ.બેંકના મનેજર તથા કતારગામની એસબીઆઈના મેનેજર પોઝિટિવ આવ્યાં છે. તો રાંદેર ઝોનની કોટક બેંકનો એક કર્મી પણ પોઝિટિવ નોંધાયો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો