તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઈમ:કતારગામમાં ફટાકડાની લારીમાં આગ લાગ લાગતા અફરાતફરી

સુરત6 મહિનો પહેલા
 • કૉપી લિંક

કતારગામ કંતારેશ્વર મંદીર પાસે ફટાકડાનું વેચાણ કરતા સોનુભાઈ જયસ્વાલ સોમવારે રાત્રે 11:00 વાગ્યાના અરસામાં ફટાકડા ભેગા કરી ઘરે જવાની તૈયારી કરતા હતા. ત્યારે અચાનક ફટાકડામાં આગ ભભૂકી ઉઠી હતી. ફટાકડામાં આગ લાગતા ભાગદોડ મચી ગઈ હતી. ફાયર બ્રિગેડને જાણ કરાતા ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને ફટાકડાના કારણે આગ વધુ વકરે તે પહેલા આગ પર કાબુ મેળવી લીધો હતો. ફટાકડાના આ જથ્થામાં આતશબાજી ન હોવાથી કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ ન હતી. આસપાસના મકાનો કે દુકાનોને પણ આ આગથી કોઇ નુકશાની થઈ ન હતી. આ ઘટનામાં કોઈને ઈજા કે જાનહાની પણ થઈ ન હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

  વધુ વાંચો