તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઈમ:રાંદેર મોરાભાગળમાં ગાદલા-તકીયાની બંધ દુકાનમાં શોટસર્કિટથી આગ લાગી

સુરતએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

રાંદેર મોરાભાગળમાં ગાદલા-તકીયાની બંધ દુકાનમાં આગ લાગતા લાખોનો માલ સ્વાહા થયો હતો. ફાયર બ્રિગેડે દોડી જઇ આગ કાબુ કરી હતી. ફાયર ઓફિસરે જણાવ્યું કે આગનું પ્રાથમિક કારણ શોટસર્કીટ છે. દુકાન બપોરે બંધ હતી. તે અરસામાં આગ લાગી હતી. દુકાનનો માલિક સોહીલ અહેમદ છે.દુકાનમાં ગાદલા,તકીયા,રૂ સહિતનો સામાન હતો. દુકાનમાંથી ધુમાડો નીકળતા પાડોશી દુકાનદારોએ માલિકને જાણ કરી આગ બુઝાવવાની કોશિશ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...