તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઉજવણી:સુરતના એક પરિવારે બહેનોને આયુર્વેદિક કિટ આપી રક્ષાબંધન પર્વની ઉજવણી કરી

સુરતએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

સુદર્શન માસ્તર અને એમના પરિવારે આયુર્વેદિક રક્ષાબંધનની ઉજવણી કરી હતી. સુદર્શન માસ્તરે પોતની તેમજ પિતારાઈ મળી કુલ 20 બહેનોને આયુર્વેદિક કિટની ભેંટ આપી હતી જેમાં કપૂરદાની, પૂર, ગૌચંદન ધૂપસળી અને માસ્ક સામેલ હતું.

અન્ય સમાચારો પણ છે...