તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરતી બજાર:800 મીટર લંબાઈની ગલીમાં થાય છે 1.5 કરોડનો પતંગ-દોરીનો ધંધો

સુરત7 દિવસ પહેલા
  • કૉપી લિંક

800 મીટર લંબાઇ અને 8 મીટર પહોળાઇ ધરાવતી સુરતની શેરી ડબગરવાડની તો દરેકે મુલાકાત લીધી હશે. જો કે માત્ર ઓછા લોકોને ખ્યાલ હશે કે આટલી નાની શેરીમાં 60થી વધુ દુકાનોમાં 120 પરિવારના સભ્યો પતંગ-દોરીનો બિઝનેસ કરી રહ્યા છે.જો કે નવાઇની વાત તો એ છે કે સુરતમાં વેચાતી કુલ પતંગોના 90 ટકા તો ડબગરવાડના પાંચ પરિવારો જ પૂરી પાડે છે. 1.5 કરોડનો બિઝનેસ આટલી નાની શેરીમાંથી જ થાય છે. પતંગ બજાર તરીકે જાણીતું ડબગરવાડ બજાર પતંગ નહીં પણ વાજિંત્રો અને છત્રી માટે જાણીતું છે. 30 ટકા વેપારીઓ જ મૂળ ડબગરવાડના છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- જમીન-જાયદાદનું કોઇ કામ અટવાયેલું છે તો આજે તેના પૂર્ણ થવાની સંભાવના છે. ભવિષ્યને લગતી થોડી યોજનાઓ ઉપર પણ વિચાર થશે. કોઇ અટવાયેલા રૂપિયા આવી જવાથી ચિંતા દૂર થશે. નેગેટિવઃ- તમારા મહત્ત્વપૂર...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser