તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

ગામોમાં ખુશી:બે નગર પાલિકામાં 90 % પ્રાથમિક સુવિધાઓ, કામરેજના ગામોમાં ખર્ચો કરવો પડે તેવી સ્થિતિ

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હદ વિસ્તારણથી પ્રોપર્ટી-જમીનોની વેલ્યુએશન વધવાની વકી

હદ વિસ્તરણમાં સમાવવામાં આવેલી બે નગર પાલિકામાં પ્રાથમિક સુવિધાઓ પણ 90 ટકા વિકસાવાયેલી છે. માત્ર કામરેજના અને ચોર્યાસીના કેટલાંક ગામોમાં જ પ્રાથમિક સુવિધા પાણી-ડ્રેનેજ નેટવર્ક પાછળ પાલિકાએ થોડો ખર્ચો કરવો પડે તેવી સ્થિતિ છે. હદ વિસ્તરણથી ટી.પી.નો અમલ થતાં પ્રોપર્ટી-જમીનની વેલ્યુએશન વધવાની ગણતરીએ ગામો ખુશ છે.

લિકાને એરિયાબેઝ આકારણી પ્રમાણે મિલકત વેરો, વ્યવસાય વેરાઓની આવક થશે. ચોર્યાસીના કુંભારિયા અને સરોલીગામમાં કાપડની માર્કેટો, ટેક્ષટાઈલ ઇન્ડસ્ટ્રીઝ સહિતના ઔદ્યોગિક એકમો આવ્યાં છે તેનો લાભ પાલિકાને મળશે. એપીએમસી માર્કેટના અગ્રણી કનકપૂર-કનસાડના સંદિપ દેસાઈએ પાલિકા કમિશનર બંછાનિધિ પાનીને રજુઆતો કરી હતી, તેમણે નવા સમાવિષ્ઠ વિસ્તારોમાં ચાલતાં વિકાસ કામો ચાલુ રાખવા દેવા માંગ કરી છે. જે કામો ગ્રાંટ, નગર પાલિકાના ખર્ચે થતાં હોય તે કામો અટકી નહી પડે તેનું ધ્યાન રાખી પૂર્ણ કરાવી દેવા જોઈએ. જે કામો 50 ટકા થઈ ગયા છે અને બાકી કામો પૂર્ણ કરાવવા બાકી કામ માટે 50 ટકા રકમ આપવી જોઈએ.’ 

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ઉન્નતિને લગતાં શુભ સમાચારની પ્રાપ્તિ થશે. ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યોમાં પણ થોડો સમય પસાર થશે. કોઇ વિશેષ સમાજ સુધારકનું સાનિધ્ય તમારી અંદર પોઝિટિવ ઊર્જા ઉત્પન્ન કરશે. નેગેટિવઃ- ઘરના...

વધુ વાંચો