મિલકત વેરા:મહાપાલિકાના 12 દિનમાં 85 કરોડની વેરા પેટે આવક થઇ

સુરતએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

કોરોના મહામારીને લઇ લોકડાઉનને પગલે સુરત પાલિકાએ મિલકત વેરામાં 30 ટકા રિબેટ આપી રહી છે. જેમાં ઓનલાઇન પેમેન્ટ પર વધુ 2 ટકા અને સિનિયર સિનિયર સિટિઝનને એકસ્ટ્રા 10 ટકા રિબેટ આપવાનો ઠરાવ કરાયો હતો. આ જોગવાઇ જુલાઇથી શરૂ કરાઈ હતી. પરંતુ લોકડાઉનના કારણે કામધંધા પડી ભાંગતા 30-30 ટકા રિબેટનો લાભ લઇ શક્યા ન હતા. હવે 31 ઓગસ્ટ લાસ્ટ છે, 5 દિવસથી 15-15 કરોડની આવક થઇ રહી છે. મિલકતવેરા પેટે 316 કરોડની આવક થઇ ગઇ છે. જે ગત વર્ષે આ સમયે 521 કરોડ આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...