તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:અમરોલીમાં જુગાર રમતા સુમુલના 8 કર્મચારી પકડાયા

સુરત5 મહિનો પહેલા
 • કૉપી લિંક

અમરોલીના ગધા મહોલ્લામાં પોલીસે છાપો મારી જુગાર રમી રહેલા સુમુલ ડેરીના 8 કર્મચારીઓને પકડી પાડ્યા છે.અમરોલી પોલીસને બાતમી મળી હતી કે, ગધા મહોલ્લામાં જુગાર રમાઇ રહ્યો છે. બાતમીના આધારે ગુરૂવારની રાત્રે સાડા બાર વાગ્યાના અરસામાં પોલીસની ટીમે છાપો મારી જુગાર રમી રહેલા સુમુલ ડેરીના 8 કર્મચારીઓને પકડી પાડ્યા હતા.

જે કર્મચારીઓ પકડાયા છે એમાં શ્રીક્રિષ્ન બચાનસિંગ યાદવ, શિવકુમાર મુનાલાલ યાદવ, ઉમેશ ચંદ્રપાલ યાદવ, રાજેશ મદનલાલ યાદવ, અજય રાકેશકુમાર યાદવ, સોમેશ કોમસસિંગ યાદવસ રાજપાલ મોકમસિંગ યાદવ અને સંજય પ્રેમપાલ યાદવ (તમામ રહે ગધા મહોલ્લો અમરોલી) સામેલ છે. તેમની પાસેથી જુગારના રોકડા રૂ.21,470 પણ કબજે લેવાયા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો