ક્રાઇમ:પુણામાં જુગાર રમતી 3 મહિલા સહિત 8 પકડાયા

સુરતએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

પુણાના સીતાનગર ચાર રસ્તા પાસે નેતલ-દે સોસાયટી ઘર નં.190માં રહેતા દિનેશ મકવાણા જુગાર રમાડી રહ્યા હોય પોલીસે રાત્રે બાર વાગ્યે રેડ પાડી જુગાર રમતા દિનેશની સાથે યોગેશ ઝાલા(રહે, વરાછા), મનુ વાલાણી (રહે,પુણાગામ), પ્રદિપ કુસવાહ (રહે,કાપોદ્રા), મનસુખ મકવાણા (રહે,કાપોદ્રા), ગાયત્રી બારૈયા (રહે,પુણા) સહિત 3 મહિલાને પકડી રોકડા 19,300 તથા ફોન મળી કુલ રૂ.39800નો મુદ્દામાલ કબજે લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...