તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રક્તદાન:અલથાણના રક્તદાન કેમ્પમાંથી 70 યુનિટ લોહી એકત્રિત કરાયું

સુરતએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

અલથાણ ખાતે આવેલા સેફરોન સોસાયટીમાં રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં યુવાનોએ રક્તદાન કર્યું હતું. આ કેમ્પમાંથી કુલ 70 યુનિટ લોહી એકત્ર કરાયું હતું. આ અ‌વસરે વેપારી લક્ષ્મીકાંત નયનસુખે 102મી વખત રક્તદાન કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...