બેઠક ખાલી:B.Com.ની 6,372 અને B.Sc.ની 3,943 બેઠક ખાલી

સુરતએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની બીકોમ, બીબીએ, બીસીએ અને બીએસસીની બેચ-1,2 અને 3ની પ્રવેશ કાર્યવાહી પૂર્ણ થઈ છે. તેવામાં જ પ્રવેશ કાર્યવાહી પૂર્ણ થયા બાદ બીકોમમાં 6372, બીબીએમાં 385 અને બીએસસીમાં 3943 બેઠક ખાલી પડી છે. યુનિવર્સિટીથી જણાય આવે છે કે બીકોમની 28925 બેઠક છે. જેમાંથી બેચ-1માં 19482, બેચ-2માં 2750 અને બેચ-3માં 341 બેઠક ભરાય હતી. બીબીએની 3900 બેઠક છે. જેમાંથી બેચ-1માં 3165, બેચ-2માં 299 અને બેચ-3માં 51 બેઠક ભરાય છે. બીએસસસીની 10,700 બેઠક છે. જેમાંથી બેચ-1માં 5912, બેચ-2માં 607 અને બેચ-3માં 238 બેઠક ભરાય છે.

અન્ય સમાચારો પણ છે...