સંક્રમણ:કતારગામ અને રાંદેરમાં 2 સહિત કોરોનાના 6 કેસ, શહેર અને જિલ્લામાં કુલ 33 એક્ટિવ કેસ

સુરત13 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

સોમવારે શહેરમાં કોરોનાના નવા 6 કેસ સામે આવ્યા હતા. અત્યાર સુધીમાં કુલ 144009 પોઝિટિવ કેસ સામે આવી ચુક્યા છે.જયારે 2116 લોકો કોરોનામાં જીવ ગુમાવી ચુક્યા છે. સોમવારે શહેરમાં 3 લોકો કોરોનામુક્ત બન્યા હતા જયારે જિલ્લામાં 1 વ્યક્તિ કોરોનામુક્ત બની હતી.

અત્યાર સુધીમાં 141860 લોકો કોરોના મુક્ત બની ચુક્યા છે. હાલ શહેર જિલ્લામાં કુલ 33 એક્ટિવ કેસ છે.સોમવારે શહેરમાં આવેલા 6 કેસ પૈકી 1 કેસ સેન્ટ્રલ ઝોનમાં 1 કેસ કતારગામમાં અને 2-2 કેસ રાંદેર અને અઠવામાં સામે આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...