તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હવાલા કૌભાંડ:5118 કરોડના હવાલા કાંડમાં આરોપી સામેની તપાસ સામે સ્ટે

સુરત4 મહિનો પહેલા
 • કૉપી લિંક

પ્રાઇવેટ બેંકમાં 800થી વધુ ખાતા ખોલાવીને 5118 કરોડનું હવાલા કૌભાંડ આચરવામાં આવ્યું હતું. હીરાની નિકાસના ઓઠા હેઠળ હોંગકોંગ અને દુબઇ ખાતે રૂપિયા ટ્રાન્સફર કરાયા હતા. આ કેસમાં રતન અગ્રવાલ, સુનિલ અગ્રવાલ, મદનલાલ જૈન, બિલાલ અને અફરોઝ ફત્તાની જે તે સમયે ધરપકડ પણ કરવામાં આવી હતી. જ્યારે પ્રફુલ પટેલને સાક્ષી બનાવી દેવાયો હતો. તેની સામે તપાસ ચાલુ રખાઈ હતી.

આરોપી પ્રફુલ પટેલે બોગસ એન્ટ્રીઓના સહારે પ્રાઇવેટ બેન્કમાં 600 કરોડ જમા કરાવ્યા હતા. 6 વર્ષ બાદ તેમાં ચાર્જશીટ રજૂ કરાઈ હતી. જેની સામે આરોપીએ એડવોકેટ નિલેશ શાહ મારફત તપાસ પર સ્ટે આપવા પિટીશન કરાઇ હતી. દલીલ હતી કે મુખ્ય સાક્ષીને આરોપી તરીકે રજૂ કરવાથી મુખ્ય આરોપીઓને સીધો લાભ થશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો