તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

DSGM કંપનીનું દેશવ્યાપી રોકાણ કૌભાંડ:ભોગ બનનાર 500 લોકો સામે આવ્યા,આંક 20 કરોડે પહોંચ્યો

સુરત25 દિવસ પહેલા
 • કૉપી લિંક
આરોપી ભાર્ગવ પત્ની શિવાની સાથે - Divya Bhaskar
આરોપી ભાર્ગવ પત્ની શિવાની સાથે
 • પકડાયેલા પાંચ આરોપીઓ સાત દિવસના રિમાન્ડ પર

ડીએસજીએમ કંપની શરૂ સેંકડો લોકો પાસે રોકાણ કરાવી ઠગાઈ કનાર પાંચેય આરોપીઓના કોર્ટે 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. આરોપી ભાર્ગવે પત્ની અને ભાઈ સાથે મળીને સરથાણામાં ડીએસજીએમ ઇન્ડિયા પ્રા.લિ.નામે માર્કેટિંગ કંપની શરૂ કરી હતી. 24 મહિનામાં રૂપિયા ડબલ કરવાની લાલચ આપી હતી. રોકાણકારોને આકર્ષવા માટે વિદેશમાં ટૂર પણ કરતા હતા. એફ્રિલ 2019માં કંપની ઉઠી ગઈ હતી.અભિમન્યુ પાટીલે છેતરપિંડીની ફરિયાદ નોંધાવતા ઇકો. સેલે ભાર્ગવ પંડ્યા, જીતેન્દ્ર મોહંતો,કૌશિક રાઠોડ, સંજય દેસાઈ અને વિનોદ વણકરની ધરપકડ કરી હતી.

આરોપીઓને કોર્ટમાં રજુ કરતા તેમના 7 દિવસના રીમાન્ડ મંજૂર કર્યા છે. ગુજરાત, રાજસ્થાન,મુંબઈ,પુણે, એમ.પી,દિલ્હી અને હરિયાણાના લોકો પણ ભોગ બન્યા છે. અત્યાર સુધી ભોગ બનનાર 500 લોકોના નામ સામે આવ્યા છે. તેમજ આંકડો 20 કરોડ સુધી પહોંચ્યો છે. આરોપીઓ એજન્ટોને કાર આપીને વધુ મેમ્બર બનાવવા માટે લાલચ આપતા હતા. ભોગ બનેલાઓ ઇકો સેલનો સંપર્ક કરી રહ્યા છે. આંકડો હજી વધી શકે એવી સંભાવના છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો