બેદરકારી દાખવતા કાર્યવાહી:સુરતમાં અપુરતી ફાયર સેફ્ટી ધરાવતી શહેરની 45 હોસ્પિ. સીલ કરાઇ

સુરત2 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાયરે હોસ્પિટલને સીલ કરી હતી. - Divya Bhaskar
ફાયરે હોસ્પિટલને સીલ કરી હતી.
  • વારંવાર નોટિસ ફટકારવા છતાં બેદરકારી દાખવતા કાર્યવાહી

ફાયર વિભાગની તાકીદ છતા પણ ફાયર સેફટી ઉભી કરવામાં ગલ્લા તલ્લા કરતી 45 હોસ્પિટલોને ફાયર વિભાગે નોટિસ ફટકારીને સીલ મારવાની પ્રક્રિયા હાથ ધરી હતી.

જે હોસ્પિટલો સામે ફાયર વિભાગે કાર્યવાહી કરી તેમાં સરદાર હોસ્પિટલ, અનુભવ હોસ્પિટલ, જીવન જ્યોત હોસ્પિટલ, સંજીવની હોસ્પિટલ, આઇડીસીસી હોસ્પિટલ, ગુજરાત હોસ્પિટલ, આસ્થા હોસ્પિટલ, માલવિયા હોસ્પિટલ, શાયોના હોસ્પિટલ, મધુરમ હોસ્પિટલ, લાઈફ લાઈન હોસ્પિટલ, પારીજાત હોસ્પિટલ,મીડ વાઈસ હોસ્પિટલ, શીવાજની હોસ્પિટલ, વી ફોર યુ હોસ્પિટલ, સમર્પણ હોસ્પિટલ, પથીક ચિલ્ડ્રન હોસ્પિટલ, સુરત મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ, આમેના હોસ્પિટલ, આધ્યા હોસ્પિટલ, શ્રી શ્રદ્ધા હોસ્પિટલ, આઈ.એન.એસ હોસ્પિટલ, એપલ મૈત્રી હોસ્પિટલ, ઉધના હોસ્પિટલ,ગોલ્ડન હાર્ટ હોસ્પિટલ , અમૃતમ હોસ્પિટલ, અનુપમ હોસ્પિટલ, ક્રિષ્ના મેડીકલ હોસ્પિટલ, યુનિટી ટ્રોમા સેન્ટર, નવજીવન હોસ્પિટલ, શ્લોક ચિલ્ડ્રન હોસ્પિટલ, સમર્પણ જનરલ હોસ્પિટલ, માતૃશ્રી દુધીબા હોસ્પિટલ, ઈટાલીયા હોસ્પિટલ, સાચી હોસ્પિટલ, સીડસ હોસ્પિટલ ,ટ્રાઈ સ્ટાર હોસ્પિટલ, આનંદ હોસ્પિટલ, કે.પી. સંઘવી હોસ્પિટલ,સુફી હોસ્પિટલ અને લોખાત હોસ્પિટલ સામેલ છે.

અન્ય સમાચારો પણ છે...