તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જાહેરનામાનો ભંગ:સરથાણામાં ફરતી 4 મહિલા ઝડપાઈ

સુરત9 મહિનો પહેલા
 • કૉપી લિંક

મંગળવારે યોગી ચોક વિસ્તારમાં પોલીસે પેટ્રોલિંગમાં હતી. ખોડલધામ ફાર્મ પાસે 4 મહિલાઓ કારણ વગર ફરતી હતી. પોલીસે તેમને બહાર આવવાનું કારણ પૂછતા તેઓએ શાકભાજી ખરીદવા માટે બહાર આવી હોવાનું જણાવ્યું હતુ. પરંતુ તેમના પાસે શાકભાજી ન હતા. પોલીસે ચારેય વિરુદ્ધ ગુનો દાખલ કરીને ભાવના કિશોર લાખાણી (તુલસીદર્શન સોસાયટી, ચોગી ચોક), નયના મુકેશ સાવલિયા (તિરૂપતિ સોસાયટી, યોગી ચોક) મધુ પોપટ મીયાણી (મહાવીર સોસાયટી, શામધામ ચોક અને જયશ્રી મનસુખ સખવાળા (મીલેનીયમ રેસિડેન્સી યોગી ચોક)ની ધરપકડ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો