તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અવોર્ડ:ફિલ્મ એક્સેલન્સ અવોર્ડના નોમિનેશનમાં 4 કલાકારો સામેલ

સુરત24 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગુજરાત ટૂરીઝમ, રણ-ઉત્સવ અને તિહાઈ સંસ્થા દ્વારા ફિલ્મ એક્સેલન્સ અવોર્ડ્સ ગુજરાતી 2019-20 નું આયોજન કરવામાં આવ્યું છે. જે આગામી 27 અને 28 ફેબ્રુઆરીના રોજ ટેન્ટ સીટી, સફેદ રણ ખાતે યોજાશે.

જેમાં સુરતના ચાર કલાકારોને વિવિધ કેટેગરીના એવોર્ડ માટે નોમિનેશનમાં સ્થાન મળ્યું છે. આ એવોર્ડ સૌ પ્રથમવાર થવા જઈ રહ્યો છે. તેમજ તેની વિશેષતા એ છે કે પ્રથમ વાર ગુજરાતી ઈન્ડસ્ટ્રીમાં ડેસ્ટીશન એવોર્ડ સેરેમની યોજાશે.

પહેલીવાર ગુજરાતી ઈન્ડસ્ટ્રીમાં ડેસ્ટિનેશન સેરેમની યોજાશે

  • વૈભવ દેસાઈ : બેસ્ટ લિરીસીસ્ટ (આંખોનીની અંદર- સફળતા 0 કિમી)
  • મેહુલ સુરતી : બેસ્ટ ઓરીજીનલ બેકગ્રાઉન્ડ સ્કોર (મોન્ટુની બિટ્ટુ) (2) બેસ્ટ મ્યુઝિક ડિરેક્ટર (મોન્ટુની બિટ્ટુ)
  • સેતુ ઉપાધ્યાય અને નીલ દોષી : બેસ્ટ આર્ટ ડિરેક્ટર (47 ધનસુખ ભવન)
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

    વધુ વાંચો