તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રવેશ પ્રક્રિયા:એક્સટર્નલ અભ્યાસક્રમોમાં બે દિવસમાં 329 ફોર્મ ભરાયા, BA, B.Com, MA, M.comમાં પ્રવેશ

સુરતએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ગ્રેજ્યુએટ માટે 252 ફોર્મ, પીજી માટે 77 ફોર્મ ભરાયા

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના એક્સટર્નલ અભ્યાસક્રમો માટે ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયામાં બે દિવસમાં ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ માટે કુલ 329 ફોર્મ ભરાયા હતા. જેમાં ગ્રેજ્યુએટ અભ્યાસક્રમો માટે 252 અને પોસ્ટ ગ્રેજ્યુએટ અભ્યાસક્રમો માટે 77 ફોર્મ ભરાયા હતા.

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના એક્સટર્નલ અભ્યાસક્રમો બી.એ, બી.કોમ અને એમ.એ, એમ.કોમમાં પ્રવેશ માટે ઓનલાઈન ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે. બે દિવસથી ચાલી રહેલી પ્રવેશ પ્રક્રિયામાં બી.એ.ના અભ્યાસક્રમ માટે 104 અને બી.કોમ માટે 148 મળી 252 ફોર્મ ભરાયા હતા. જેની અન્ય વિગતો વેબસાઈટ પર ઉપલબ્ધ રહેશે. જ્યારે એમ.એ.માં વિવિધ વિષયો માટે 37 ફોર્મ અને એમ.કોમ માટે 40 ફોર્મ મળી કુલ 77 ફોર્મ પોસ્ટ ગ્રેજ્યુએટ માટે ભરાયા હતા. વિદ્યાર્થીઓ 27મી ફેબ્રુઆરી 2021 સુધી ઓનલાઇન ફોર્મ ભરી શકશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો