તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:ચેક બાઉન્સ કેસમાં 30 લાખનો દંડ અને 15 મહિનાની સજા

સુરત2 મહિનો પહેલા
 • કૉપી લિંક

ચેક બાઉન્સના કેસમાં કાપડના વેપારીને કોર્ટે 15 માસની સજા અને રૂપિયા 30 લાખનો દંડ ફટકાર્યો છે. રાહુલ પાટીલે સુનિલ હરીશ જરીવાલાને 15 લાખનો ગ્રે કાપડ આપ્યો હતો. જેના પેમેન્ટ પેટે આરોપીએ જે ચેક આપ્યા હતા તે બાઉન્સ થતા ફરિયાદ પક્ષે એડવોકેટ કેતન રેશમવાલા મારફત કોર્ટ કેસ કર્યો હતો. દલીલો બાદ કોર્ટે આરોપીને 15 માસની સજા અને રૂપિયા 30 લાખનો દંડ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો