તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુનાવણી:નાગોરી ગેંગના 3 સાગરિતને 10 દિવસના રિમાન્ડ

સુરત7 દિવસ પહેલા
  • કૉપી લિંક

અશરફ નાગોરી ગેંગના 3 સાગરિતના કોર્ટે 10 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. અશરફ નાગોરી, ફિરોઝ અંસારી, આરીફ નાગોરી, વસીમ કુરેશી અને સમદ મલબારી વિરુદ્ધ ગુજસીટોક હેઠળ ગુનો દાખલ થયો છે. આરીફ, વસીમ કુરેશી અને સમદને કોર્ટમાં રજુ કરાતા ત્રણેયને 10 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. આરોપીઓ વિદેશ ગયા છે કે શું, વિદેશમાં કોના સંપર્કમાં છે તેની તપાસ કરવાની છે. હાલમાં જ એક વ્યકિતએ એસીપી ડી.જે.ચાવડાને અશરફ નાગોરી વિરુદ્ધમાં વિગતો આપી છે. તેની પણ તપાસ કરાઈ રહી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- જમીન-જાયદાદનું કોઇ કામ અટવાયેલું છે તો આજે તેના પૂર્ણ થવાની સંભાવના છે. ભવિષ્યને લગતી થોડી યોજનાઓ ઉપર પણ વિચાર થશે. કોઇ અટવાયેલા રૂપિયા આવી જવાથી ચિંતા દૂર થશે. નેગેટિવઃ- તમારા મહત્ત્વપૂર...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser