તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માનવતા:3 બાળકોને દત્તક આપવામાં આવ્યા

સુરત8 મહિનો પહેલા
  • કૉપી લિંક

સેન્ટ્રલ એડોપ્શન રિસોર્સ ઓથોરીટી ( સીએઆરએ ) ભારત સરકાર દ્વારા નવેમ્બરમાં દર વર્ષે ઈન્ટરનેશનલ એડોપ્શન અવેરનેસ માસ તરીકે ઉજવાય છે. સ્પેશ્યલાઈઝડ એડોપ્શન એજન્સી, કતારગામથી 3 બાળકોને દત્તક આપવાનો કાર્યક્રમ યોજાયો હતો. ત્રણ વર્ષના 2 બાળક અને 8 માસની બાળકીને રાજસ્થાન અને મહારાષ્ટ્રના પરિવારને પ્રિ-એડોપ્શન ફોસ્ટર કેરમાં અપાયા છે.

અન્ય સમાચારો પણ છે...