તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:રિક્ષામાં પેસેન્જરોના સામાનની ચોરી કરતી ગેંગના 3ની ધરપકડ

સુરત5 મહિનો પહેલા
  • કૉપી લિંક

રિક્ષામાં પેસેન્જરોના સામાનની ચોરી કરતી ગેંગના 3 સાગરિતોને ડીસીબીએ પકડી પાડ્યા છે. ત્રિપુટી ટોળકી પાસેથી રોકડ 38 હજાર અને રિક્ષા મળી 98 હજારનો મુદામાલ કબજે કરાયો છે. ટોળકી રૂપિયા મોજશોખમાં ઉડાવતી હતી. ડીસીબીએ આમીર આમીન ખાન, એકનાથ અશોક કેદાર અને જાવીદ હનિફ પીંજારીને ભેસ્તાન ગોલ્ડન આવાસ પાસેથી પકડી પાડ્યા છે. ત્રણેય ભેસ્તાન આવાસમાં રહે છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

    વધુ વાંચો