તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લીગલ:દુર્લભ આપઘાત કેસ PI ની જામીન અરજી પર 2જીએ સુનાવણી

સુરત8 મહિનો પહેલા
  • કૉપી લિંક

દુર્લભ પટેલ આપઘાત કેસમાં પીઆઇ લક્ષ્ણસિંહ બોડાણા, કિરણ અને અજય બોપાલાએ કરેલી જામીન અરજી પર શુક્રવારે સુનાવણી હતી. જો કે, આ કેસમાં મુદત પડતા હવે આગામી બીજી ડિસેમ્બરે સુનાવણી થશે. શુક્રવારે બચાવ પક્ષે એડવોકેટ કલ્પેશ દેસાઈ અને કેતન રેશમવાલા હાજર રહ્યા હતા. જમીનના દસ્તાવેજ બળજબરીપૂર્વક લેવાના કેસમાં દુર્લભ પટેલે આપઘાત કર્યો હતો. જિલ્લા પોલીસે ધરપકડ કર્યા બાદ કેસ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...