તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હીરાની અદભૂત વીંટી:સુરતના 25 વર્ષીય જ્વેલરે બનાવી 12638 હીરાની અદભૂત વીંટી, ગિનિઝ બુક ઓફ વર્લ્ડમાં મળ્યું સ્થાન

સુરત4 મહિનો પહેલા
 • કૉપી લિંક

ભારતના ડાયમંડ હબ સુરતના 25 વર્ષીય એક જ્વેલર હરીશ બંસલે 12638 નાના નાના હીરાથી જડેલી અને ફુલના આકારની એક વિંટી બનાવી છે. ધ મેરિગોલ્ડ – ધ રિંગ ઓફ પ્રોસ્પેરિટી નામની આ ગોળાકાર વિંટીનું વજન 165 ગ્રામ (5.8 ઔંશ)થી થોડું વધારે છે. તેને સૌથી વધુ હીરાવાળી વિંટી તરીકે ગિનિઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે.

આ અગાઉ પણ સૌથી વધુ હીરાજડિત વિંટી બનાવવાનો વિશ્વ રેકોર્ડ પણ ભારતમાં જ બન્યો હતો. તે વીંટીમાં 7801 નાના-નાના હીરા જડેલા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો