તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કામગીરી:ફાયર સેફ્ટીના અભાવે 252 દુકાનો સીલ કરાઈ

સુરત9 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • ડાયમંડ ટ્રેડ સેન્ટર, અરીહંત જવેલર્સ સીલ

શહેરમાં ફાયર સેફ્ટીના અભાવ ધરાવતાં કોમર્શિયલ કોમ્પલેક્ષ સહિતની હોટલો, જ્વેલર્સ, દૂકાનોની સામે પાલિકા ફાયર બ્રિગેડ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ફાયર સેફ્ટીના અભાવે શુક્રવારે મહિધરપુરાનું ડાયમંડ ટ્રેડ સેન્ટર-ઘોડદોડ રોડની અરીહંત જવેલર્સ સહિત 252 દુકાનોને પણ સીલ મારવામાં આવી છે. આ ઉપરાંત આગામી દિવસોમાં પણ ફાયર સેફ્ટી વગરની સંસ્થાઓ પર ચેકિંગ કરી સિલિંગની કાર્યવાહી શરૂ રાખવામાં આવશે.

ફાયર સેફ્ટીના અભાવે સીલ કરાયેલી દુકાનો
- મેપલ -9 મથુરા નગરી, પાલનપોર ગામ કુલ-52 દુકાનો સીલ. - ડાયમડ ટ્રેડ સેન્ટર , મહીધરપુરા સીલ - એમ્બેસી હોટલ, સુરત રેલ્વે સ્ટેશન સામે સીલ - જનતા પ્લાસ્ટિક, ઝાંપા બઝાર, કુંભારવાડા સીલ - માધવ કોમપ્લેક્ષ, ડીંડોલી, ભેસ્તાન, કુલ- 25 દુકાનો સીલ -સિસિલિયા કોમપ્લેક્ષ, એબીસી સર્કલ, મોટા વરાછા, સુરત ,જેમા આવેલ કુલ-155 દુકાનો સીલ -રાજુ પેઈન્ટર 36-37, ત્રિભુવન નગર, વેડ રોડ પરની 8 દુકાનો સીલ -અરીહંત જવેલર્સ , ઘોડ દોડ રોડ સીલ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો