તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

‘પોઝિટિવ’ દર્દીનો યોગ:વિશ્વ યોગ દિવસ પર 250 કોરોના દર્દીઓએ કર્યા ‘યોગ વીથ ગરબા’

સુરત3 મહિનો પહેલા

શહેરની એક સંસ્થા દ્વારા યોગ દિવસ નિમિત્તે કોરોના પોઝિટિવ દર્દીઓ માટે ‘યોગ ગરબા’ કાર્યક્રમનું આયોજન સમરસ હોસ્ટેલ ખાતે કરવામાં આવ્યુ હતું. જેમાં ગરબા ટ્રેનર એનિશ રંગરેજે તૈયાર કરેલા યોગ સાથે ગરબાની પ્રેક્ટિસ દર્દીઓને કરાવી હતી. ખાસ કરીને દર્દીઓને શારીરિક તેમજ માનસિક ફાયદો થાય તે માટે આ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં 250 દર્દીઓની સાથે ડોક્ટર્સ તેમજ નર્સ પણ જોડાયા હતાં.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ઉન્નતિને લગતાં શુભ સમાચારની પ્રાપ્તિ થશે. ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યોમાં પણ થોડો સમય પસાર થશે. કોઇ વિશેષ સમાજ સુધારકનું સાનિધ્ય તમારી અંદર પોઝિટિવ ઊર્જા ઉત્પન્ન કરશે. નેગેટિવઃ- ઘરના...

વધુ વાંચો