તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સુરત રેલવે સ્ટેશનથી જોધપુર, ઓડિશા, યુપી, ઝારખંડ અને બિહારની કુલ 15 શ્રમિક એક્સપ્રેસમાં 24 હજાર પરપ્રાંતિયો પોતાના વતન ગયા છે. જો કે, સુરતથી પહેલી વખતે રાજસ્થાન માટે શ્રમિક એક્સપ્રેસ દોડાવાય હતી. આગામી દિવસોમાં 5 ટ્રેનો જોધપુર માટે દોડશે. ગુરુવારે સુરતથી 1600 લોકો જોધપુર ટ્રેનથી ગયા છે. યુપી, ઝારખંડ, બિહાર અને ઓડિશા મળી 14 ટ્રેન પણ સુરત રેલવે સ્ટેશનથી ઉપડી હતી. ગુરુવારે 15 શ્રમિક એક્સપ્રેસમાં 24 હજાર પરપ્રાંતિયો પોતાના વતન પહોંચયા છે.
1600 પરપ્રાંતિયોની ટિકિટનો ખર્ચ કોંગ્રેસે ઉપાડી તેમને વતન મોકલયા
કોંગ્રેસે 1600 પરપ્રાંતિયોની ટિકિટનો ખર્ચ કાઢી વતન મોકલયા છે. જો કે, આ ટ્રેન સુલતાનાપુર ગઈ છે. મહત્વની વાત તો એ છે કે, ટ્રેન ઉપડી સમયે 1600 પરપ્રાંતિયો કોંગ્રેસના, સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીના જિંદાબાદના નારા લગાડયા હતા.
પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.