તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શ્રદ્ધાંજલિ:22 મસાલાથી પોટ્રેટ બનાવી મસાલા કિંગને અપાયું ટ્રિબ્યુટ

સુરત4 મહિનો પહેલા
  • કૉપી લિંક

મસાલા કિંગ મનાતા મહાશય ધર્મપાલ ગુલાટીનું 3 ડિસેમ્બરે નિધન થયું હતું. જેમને ટ્રિબ્યૂટ આપવા શહેરની એક ઈન્સ્ટિટયુટના વિદ્યાર્થીઓએ 22 કાચા મસાલાનો ઉપયોગ કરી 2*2.5 ફુટનું પોટ્રેટ તૈયાર કર્યું છે. જેમાં હળદર પાવડર, સૂકા લાલ મરચાં, બે લીફ, જીરૂ, લાલ મરચું, ધાણા, રાઈ, અજમો, મીઠું, તજ, કસુરી મેથી, વરિયાળીના દાણા, મેથીના દાણા, ઈલાયચીનો ઉપયોગ કરાયો છે. આ પોટ્રેટને લેમિનેટ કરાશે અને મસાલા ઉદ્યોગમાં તેમના નોંધપાત્ર યોગદાનને શ્રદ્ધાંજલિ તરીકે તેમના પરિવારને અપાશે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

    વધુ વાંચો