તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:કાપલીમાંથી લખતા 200 છાત્રોને 0 માર્ક સાથે રૂ. 500 દંડ

સુરત2 મહિનો પહેલા
  • કૉપી લિંક

નર્મદ યુનિવર્સિટીની ફેક્ટે પહેલી વખત ઓનલાઇન હિયરિંગ કરીને પરીક્ષામાં ગેરરીતિ કરતા વિદ્યાર્થીઓને સજાની સાથે દંડ પણ કર્યો છે. તેવામાં જ ફેક્ટે પરીક્ષામાં ગેરરીતિ કરતા 200 વિદ્યાર્થીઓને જે તે વિષયમાં શૂન્ય માર્ક આપ્યા હતા. સાથે રૂ.પાંચસો દંડ પણ કર્યો હતો. પરીક્ષામાં ગેરરીતિ મુદ્દે યુનિવર્સિટીએ ઓનલાઇન હિયરિંગ કરવાનો આદેશ ફેક્ટને કર્યો હતો. તેવામાં જ ફેક્ટે ઓનલાઇન હાજર રહેવા આદેશ કર્યો હતો. દરમિયાન પરીક્ષામાં કાપલીમાંથી લખતા 200 વિદ્યાર્થીઓનું ફેક્ટે ઓનલાઇન હિયરિંગ કર્યું હતું અને તેને નિયમ મુજબ શૂન્ય માર્ક આપવા સાથે રૂપિયા પાંચસોનો દંડ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

    વધુ વાંચો