તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કામગીરી:ફાયર સેફ્ટીના અભાવે વધુ 200 દુકાનો-ઓફિસ સીલ, વરાછા મેઇન રોડની 110 ઓફિસ સામે કાર્યવાહી

સુરત7 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર

કોમર્શિયલ મિલકત-ગોડાઉનના સંચાલકો દ્વારા ફાયર સુવિધા ઉભી કરવામાં બેદરકારી દાખવવા બદલ પાલિકાના ફાયર વિભાગે સિલિંગ કાર્યવાહી શરૂ કરી છે. ફાયર વિભાગે મોડી સાંજે હાથ ધરેલી કાર્યવાહીમાં સેન્ટ્રલ ઝોનમાં આવેલી નોર્થ એક્ટેન્શન માર્કેટ, એ.પી.એમ.સી માર્કેટની બાજુમાં રીંગ રોડની 41 દુકાનોને સીલ કરી છે. ઉધના ઝોનમા કેવલ ફેબ્રિક બ્લ્યુ, જય ભવાની ઇન્ડસ્ટ્રીયલ, મગોબ તથા વિનુભાઇ વીરડીયા, જય ભવાની ઇન્ડસ્ટ્રીયલ મગોબ ને સીલ કરવામાં આવી છે.

વરાછા ઝોન-એ અને બી માં આવેલી શિવધારા એન્ટરપ્રાઇઝ,કેનાલ રોડ ,સીમાડા, તથા શ્રીજી એન્ટર પ્રાઇઝ,કેનાલ રોડને સીલ કરી છે. જ્યારે રત્નસાગર એપાર્ટમેન્ટ,વરાછા મેઇન રોડની 110 ઓફિસો, કતારગામ ઝોનના આભુષણ કોમ્પલેક્ષ,અલકાપુરી ચાર રસ્તા,કતારગામની 35 દુકાનોને સીલ કરી છે. અઠવા ઝોનમાં શીવ પુજા કોમ્પલેક્ષ, સીટીલાઇટની 12 દુકાનોને સીલ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો