તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એજ્યુકેશન:VNSGUમાં 2 નવી મેડિકલ કોલેજ જોડાઈ, હવે સાત થઈ

સુરત5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 950થી વધી MBBSની કુલ 1,150 બેઠક

યુનિવર્સિટીમાં બે નવી મેડિકલ કોલેજ જોડાતા હવે યુનિવર્સિટીની 7 મેડિકલ કોલેજ થઈ છે. એક નવસારીમાં તો બીજી રાજપીપળામાં શરૂ કરી છે. યુનિવર્સિટીની બેઠક 950થી વધીને 1150 થઈ છે. જોકે, બન્ને મેડિકલ કોલેજની બેઠક 150 છે. યુનિવર્સિટીની પહેલા પાંચ મેડિકલ કોલેજ હતી. જેમાં સુરતની નવી સિવિલ અને સ્મીમેર મેડિકલ કોલેજ તથા વલસાડ જીએમઆરએસ મેડિકલ કોલેજ, સેલવાસની વિનોબા ભાવે મેડિકલ કોલેજ અને ભરૂચની મેડિકલ કોલેજ હતી. જે પાંચેય મેડિકલ કોલેજની મળી યુનિવર્સિટીની એમબીબીએસની 950 બેઠક હતી. જોકે, હવે નવસારી અને રાજપીપળા મેડિકલ કોલેજ જોડાય છે. જે બન્નેની મળી 200 બેઠક છે. જેથી હવે યુનિવર્સિટીની એમબીબીએસની 200 બેઠક છે. આમ, બે નવી મેડિકલ કોલેજ આવ્યા બાદ યુનિવર્સિટીની એમબીબીએસની 1150 બેઠક થનારી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

    વધુ વાંચો