તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આજે સર્વપિતૃ અમાસ:પવિત્ર ગંગા નદીમાં પધરાવવા માટે સુરતમાં 1500 અસ્થિ કળશ એકત્ર થયા છે, ટ્રેન શરૂ થાય તેની જોવાતી રાહ

સુરત10 મહિનો પહેલા
  • કૉપી લિંક
માર્ચથી લોકડાઉન શરૂ થયું ત્યારથી અત્યાર સુધીમાં 1500 જેટલા અસ્થિકુંભ ભેગા થઈ ગયા છે. - Divya Bhaskar
માર્ચથી લોકડાઉન શરૂ થયું ત્યારથી અત્યાર સુધીમાં 1500 જેટલા અસ્થિકુંભ ભેગા થઈ ગયા છે.

વરાછા અશ્વનિકુમાર સ્મશાન ગૃહ સામે નિ:શુલ્ક અસ્થિ વિસર્જન સંસ્થા દ્વારા મૃતકોના અસ્થિ હરિદ્વાર ગંગા પ્રવાહમાં પધરાવવા માટે મહિનામાં ત્રણ વખત મોકલાતા હોય છે, પરંતુ માર્ચથી લોકડાઉન શરૂ થયું ત્યારથી અત્યાર સુધીમાં 1500 જેટલા અસ્થિકુંભ ભેગા થઈ ગયા છે.

રેલવે સેવા શરૂ થાય તેની રાહ જોવાઈ રહી છે. ફ્લાઈટમાં પણ સ્પેશિયલ પરમિશન લઇને જવાની તૈયારી છે પરંતુ ત્યાં ઘાટ પર હજુ વિસર્જન માટેની મંજૂરી નહીં હોવાથી હજુ આ અસ્થિકુંભને પધરાવવા માટે રાહ જોવી પડશે.

અન્ય સમાચારો પણ છે...