તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાની સ્ફોટક સ્થિતિ:બેડ ખુટી પડતાં 14 હોટલોને કોવિડ કેર સેન્ટર તરીકે જાહેર કરાઈ

સુરત12 દિવસ પહેલા
 • કૉપી લિંક

સંક્રમણને ધ્યાને લેતાં પાલિકા કમિશનરે 14 હોટલોની બિલ્ડીંગોને ‘કોવિડ કેર સેન્ટર’ જાહેર કરી છે. આ હોટલનો તાત્કાલિક અસરથી 30 એપ્રિલ 2021 સુધી ‘ડીસેન્ટ્રલાઈઝ્ડ કોવિડ કેર સેન્ટર’ ઉપયોગ કરાશે.

આ હોટલોમાં શરૂ કરાશે કોવિડ કેર સેન્ટર

 • હોટલ ગોકુલધામ, ડુમસ રોડ
 • હોટલ શ્રીજી વાટીકા, ડુમસ રોડ
 • હોટલ ગાંગાણી હાઉસ, પીપલોદ
 • હોટલ જીંજર, રેલવે સ્ટેશન સામે
 • હોટલ સેન્ટ્રલ બિકોન, સ્ટેશન
 • હોટલ ગોલ્ડન સ્ટાર, અડાજણ
 • હોટલ જીંજર, પીપલોદ
 • હોટલ ગોકુલ સોલીટેર, વેસુ
 • વિજ્યા લક્ષ્મી હોલ, વેસુ
 • હોટલ ક્રિષ્ના, અઠવા
 • હોટલ એક્વા કોરીડોર, અડાજણ
 • હોટલ લા-વિક્ટોરીયા, પાલ
 • હોટલ આકાશ, લાલ દરવાજા
 • હોટલ સેલીબ્રેશન બેન્કવેટ, વેસુ.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો