તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના ઇફેક્ટ:લોકડાઉન ભંગના 8428 ગુનામાં 13992 લોકો પકડાયા, પોલીસે 33067 વાહનો ડિટેઇન કર્યા

સુરત10 મહિનો પહેલા
 • કૉપી લિંક

સુરતમાં લોકડાઉન ભંગના 52 દિવસમાં 8428 કેસો નોંધાયા છે અને 13992 લોકોની ધરપકડ કરી છે. જેના પરથી સરેરાશ સુરત પોલીસ ડેઈલી 162 કેસો નોંધી 269 આરોપીઓની ધરપકડ કરે છે. આવી જ રીતે 50 દિવસમાં પોલીસે 33067 વાહનો ડિટેઇન કર્યા છે. જેનો સરેરાશની વાત કરીએ તો ડેઇલી 635 વાહનો પોલીસ ડિટેઇન કરે છે. લોકડાઉનના 52 દિવસ પુરા થયા છે અને 17મી તારીખ પછી લોકડાઉન-4 નવા નિયમો સાથે આવી રહ્યું છે. રાજ્યમાં સૌથી વધારે વાહનો ડિટેઇન કર્યા હોય તો તે સુરત પોલીસ છે. પોલીસે જણાવ્યું કે લોકડાઉનનો 23મી માર્ચથી લઈને 14 મે સુધીમાં પોલીસે જાહેરનામા ભંગની કલમ 188 મુજબના 1104, આઈપીસી કલમ 269, 270 અને 271 મુજબના 7324 કેસો કર્યો છે. ઉપરાંત ડ્રોન કેમેરાથી 430, સીસીટીવી દ્વારા 45 અને સાયબર ક્રાઇમ હેઠળના 205 ગુનાઓ દાખલ કર્યા હતા. 

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો