કોરોનાની દહેશત વધી:અઠવાની પેન્શન વિભાગની કચેરીના 1000 ચો. ફૂટના રૂમમાં 30 કર્મચારીઓ કામ કરે છે

સુરતએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

અઠવાલાઇન્સ જિલ્લા સેવા સદન ખાતે પેન્શન વિભાગના અંદાજે 40 બાય 25ના રૂમમાં કર્મચારીઓના બેસવામાં સોશિયલ ડિસ્ટનસિંગના અભાવે કોરોના ફેલાવાની દહેશત વધી છે. કચેરીમાં ૩૦ કર્મચારી ફરજ બજાવી રહ્યા છે. હાલ સુધીમાં આ વિભાગના 2 કર્મીઓ ચેપગ્રસ્ત થઇ ચૂક્યા છે. સુરત જિલ્લાની વાત કરીએ તો પેન્શન કચેરીમાં 30 હજારથી વધુ નિવૃત સરકારી કર્મચારીઓને પેન્શન ચૂકવવામાં આવી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...