તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
નવસારીના વોર્ડ નબર 11 માં સમાવિષ્ટ દશેરા ટેકરી વિસ્તારમાં પુષ્પક સોસાયટી થી દશેરા ટેકરી જવાના માર્ગ ઉપર સોસાયટીના રહીશો દ્વારા બે વાર રસ્તો ખોદીને ગેટ બનાવવાનો પ્રયાસ કર્યો હતો.જો કે આ રસ્તો નગરપાલિકાનાં ટીપી નો રોડ હોય જેને કારણે માર્ગ બંધ ન કરાવાય જેને લઈને સોમવારે પુષ્પક સોસાયટીના રહીશોએ ચીફ ઓફિસરને મળવા ગયા હતા. જેમાં રહીશોએ રસ્તો બંધ કરાવવાની રજૂઆત કરી હતી.આ બાબતે સ્થાનિક નગરસેવક ધવલકીર્તિ એ પણ સરકાર દ્વારા જાહેર રોડ ઉપર ટ્રાફિકની સમસ્યા ન થાય તે માટે આંતરિક રસ્તા ખોલવામાં આવે છે જાહેરમાર્ગ હોય કોઈ પણ અવરોધ ન થાય તેમ પણ જણાવ્યું હતું.ઉપરાંત નવસારી ચીફ ઓફિસરે કાયદેસરનાં પગલાંની ચીમકી પણ આપી હતી.
પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.