તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાહત:નવસારીમાં 6 કિમી ઝડપે પવન ફૂંકાતા ગરમીમાં રાહત

નવસારી10 મહિનો પહેલા
  • કૉપી લિંક

નવસારીમાં છેલ્લા ત્રણ દિવસ થી ફૂકાયેલ ઝડપી પવનો ને કારણે જિલ્લાનાં તાપમાન ઉપર અસર થઈ છે જેમાં પવનોને કારણે ઠંડકની અનુભુતી લોકો સવારે અને સાંજે કરી રહયા છે આવનારા દિવસોમાંપવનો ને કારણે તાપમાન ઘટશે તેવું લાગી રહ્યું છે. નવસારી કૃષિ યુનીવર્સીટીનાં આબોહવા વિભાગ ખાતેથી પ્રાપ્ત વિગત મુજબ આજે મહતમ તાપમાન 35 ડીગ્રી જયારે લઘુતમ તાપમાન 25.5 ડીગ્રી રહેવા પામ્યું હતું આજે આખો દિવસ પ્રતિ કલાકે 6 કિમી ની ઝડપે ફૂકાયેલ પવનો ને કારણે તાપમાનમાં રાહત મળી હતી જેમાં હવામાં ભેજ સવારે 85 ટકા અને બપોરે પણ 68 ટકા નોધાયું હતું. નવસારીમાં છેલ્લા ત્રણ દિવસમાં 36 ડીગ્રી મહતમ તાપમાન નોંધાયું હતું.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

    વધુ વાંચો