તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના કહેર:પ્રજાના રક્ષકોને તાપથી બચાવવા છત્રીનું રક્ષણ, પોલીસ કર્મીઓએ દાતાનો આભાર વ્યક્ત કર્યો

નવસારી10 મહિનો પહેલા
 • કૉપી લિંક

કોરોના સમગ્ર દેશમાં કહેર વરસાવી રહ્યો છે. ત્યારે સાથે મે મહિનો ચાલતો હોય ઉનાળો પણ તેની ચરમસીમાએ એ ત્યારે આવા ધોમધખતા તાપમાં કોરોના વોરિયર્સ એવા પોલીસ જવાનો સતત ખડેપગે ભર તાપમાં ફરજ નિભાવી રહ્યા છે. જેથી આ ઉનાળામાં ફરજ બજાવતા પોલીસ કર્મીઓ માટે જલારામ ખમણવાળા રાજુભાઈ દ્વારા દરેક પોલીસ કર્મીઓને એક-એક છત્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેથી આકરા તાપમાં ફરજ બજાવતા પોલીસ કર્મીઓને સીધા તાપથી રક્ષણ મળી શકે. પ્રજાના રક્ષક એવા પોલીસ કર્મીઓને તડકાથી રક્ષિત કરતી છત્રી આપવા બદલ પીએસઆઇ એચ.પી.ગરાસીયા અને સૌ પોલીસ કર્મીઓએ દાતાનો આભાર વ્યક્ત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો