તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના ઇફેક્ટ:પુષ્પક સોસા.ને ટીપી રોડ પર બે વાર ગેટ બનાવતા નોટિસ, પાલિકાની પ્રમુખ-મંત્રી સામે લાલ આંખ

નવસારી10 મહિનો પહેલા
  • કૉપી લિંક

નવસારીના દશેરા ટેકરી વિસ્તારમાં ટીપી નાં રોડ ઉપર ગેટ બનાવવાના મુદ્દે પુષ્પક સોસાયટીના હોદેદારોને નગરપાલિકાએ નોટિસ ફટકારી લાલ આંખ કરી છે. નવસારીનાં વોર્ડ નબર 11માં સમાંવિષ્ટ પુષ્પક સોસાયટી થી દશેરાટેકરીનો ટીપી નો રોડ હતો. જે વર્ષો પહેલા ત્રણેક ઝુપડા ખસેડીને ખુલ્લો કરવામાં આવ્યો હતો.આ રસ્તાથી દશેરા ટેકરી થી અર્બન હેલ્થ સેન્ટર તરફ જવાનો ટુકો રસ્તો હોય લોકો આવાના જાવન માટે લોકો રસ્તાનો ઉપયોગ કરતા હતા.પણ એક વર્ષમાં બે વાર પુષ્પક સોસાયટીના રહીશો દ્વારા ટીપીનાં રસ્તા ઉપર ખાડા ખોદી ગેટ બનાવવાનો પ્રયાસ કર્યો હતો.પણ જાગૃત નાગરિકોએ નગરપાલિકામાં તુરત રજૂઆત કરતા આ કામગીરી અટકાવાઈ હતી.આ બાબતે સપ્તાહ પહેલા પુષ્પક સોસાયટીના રહીશો ચીફ ઓફિસરને રજૂઆત કરવા ગયા હતા.જે બાબતે ચીફ ઓફિસરે પણ કાયદાકીય કાર્યવાહી કરવાનું જણાવ્યું હતું,જેને લઈ ને આજે ગુરુવારે નગરપાલિકા દ્વારા પુષ્પક સોસાયટીનાં મંત્રી અને પ્રમુખને નોટીશ ફટકારી હવે પછી આવી કામગીરી કરવામાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરશે તેમ લેખિતમાં જણાવતા સોસાયટીના રહીશોમાં ફફડાટ ફેલાયો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

    વધુ વાંચો