તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રીપેરીંગ:કબ્રસ્તાનની દિવાલ રિપેર કરવા હૈયાધારણા

નવસારી10 મહિનો પહેલા
  • કૉપી લિંક

વોર્ડ નબર 11 દશેરાટેકરી વિસ્તારમાં તલાવડી વિસ્તારમાં કબ્રસ્તાન આવેલ છે આ કબ્રસ્તાન ઈ બાજુમાં 25 થી વધુ ઘરો પણ આવ્યા છે.આ કબ્રસ્તાનની દીવાલ જર્જરિત થઈ હોય તેને ચોમાસા પહેલા રીપેરીંગ થાય તે માટે આજે સ્થાનિકોએ કબ્રસ્તાનનાં ટ્રસ્ટીઓને મળ્યા હતા અને તેમણે પણ આ બાબતે ગભીરતાથી વિચારીને ટુક સમયમાં જર્જરિત દીવાલોનું રીપેરીંગ કામ થઈ જશે તેમ હેયા ધરપત આપી હતી. સ્થાનિક યુવાન આશિષ રાઠોડે જણાવ્યું કે તલાવડી વિસ્તારમાં આવેલ કબ્રસ્તાનની દીવાલ જર્જરિત અને ભયજનક હોય તે અંગે ટ્રસ્ટી અસ્ફાક્ભાઈને મળી લેખિતમાં રજૂઆત કરી હતી અને તેમણે આ જર્જરિત દીવાલો ચોમાસા પહેલા રીપેર થઇ જશેની હૈયા ધરપત  આપી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

    વધુ વાંચો