તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લોકોમાં ભય:વોર્ડ નબર 11 માં સમાવિષ્ટ તલાવડી વિસ્તારમાં કબ્રસ્તાનની જર્જરિત દીવાલોથી લોકોમાં ભય

નવસારી9 મહિનો પહેલા
 • કૉપી લિંક

નવસારીના વોર્ડ નબર 11 માં સમાવિષ્ટ તલાવડી વિસ્તારમાં આવેલ કબ્રસ્તાનની દીવાલ જર્જરિત હોય હવે આવનાર ચોમાસાનું ઋતુમાં આ દીવાલ તૂટી જાય તો જવાબદારી કોની આ આબાબતે સ્થાનિકો ટ્રસ્ટ નાં સંચાલકોને લેખિતમાં રજુઆત કરનાર હોવાની માહિતી પણ મળી છે. નવસારીનાં વોર્ડ નબર -11માં સમવિષ્ટ તલાવડી વિસ્તારમાં 25 થી વધુ ઘરો આવેલા છે ને તેમની બાજુમાં કબ્રસ્તાન આવેલ છે.જે ઘણું જુનું હોય આ કબ્રસ્તાનની આસપાસ આવેલી દીવાલ અત્યંત જર્જરિત થઈ ગયેલ હોય હવે પછી ચોમાસાની ઋતુ આવનાર હોય આ જર્જરિત દીવાલ ગમે ત્યારે તૂટી પડશે તેમ લાગી રહ્યું છે.જેને લઈને આ દીવાલો તાત્કાલિક રિપેરિંગ થાય તે માટે કબ્રસ્તાનનાં ટ્રસ્ટીઓને રજૂઆત કરવા જનાર છે. સ્થાનિક યુવાન હેમાંશુ તલાવીયા એ જણાવ્યું કે ઘણા વખતથી રજૂઆત કરી છે પણ પગલાં લીધા નથી. જેથી  પુનઃ રજૂઆત કરી દીવાલની મરામત  કરવા ટ્રસ્ટને અનુરોધ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો