તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દિક્ષા તિથિ:ચંદ્રશેખરવિજયજી મ.સા.ની 68મી દિક્ષા તિથિ ઉજવાઇ

નવસારી10 મહિનો પહેલા
 • કૉપી લિંક

નવસારી તપોવનમાં યુગપ્રધાન આચાર્યસમ પંન્યાસપ્રવર ચંદ્રશેખરવિજયજી મ.સા.ની 68મી દિક્ષા તિથિ નિમિત્તે આચાર્યદેવ યશોવિજયસૂરિજી, પંન્યાસ પદ્મદર્શનવિજયજી, પંન્યાસ રાજરક્ષિતવિજયજી આદિની પાવન નિશ્રામાં ગુરૂભક્તિ નિમિત્તે ગુરૂવંદનાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. ગુરૂમાની દિક્ષા તિથિ નિમિત્તે તપોવન ગૌશાળામાં ગાયોને લાપસી તથા ધારાગીરીમાં જરૂરિયાતમંદોને મીઠુ મોઢુ કરાવાયું હતું. ચંદ્રશેખરવિજયજી મ.સા.ની દિક્ષા તિથિ ભાવભેર ઉજવવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો