તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આગ:નવસારી હાઇવે પર ટેન્કરમાં આગ ભભૂકતા દોડધામ મચી, માલસામાન કાઢી નાશ પામતા બચાવ્યો

નવસારી9 મહિનો પહેલા
  • કૉપી લિંક

સોમવારે નવસારીમાં હાઈવે 48 ઉપર મુંબઈ તરફ જતા ટેન્કર (નં. NL-01-AC-4222)માં આગળનાં ભાગમાં આવેલા એન્જીનનાં ભાગમાં અચાનક આગ લગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. નવસારી ફાયર બ્રિગેડને જાણ કરતા તેમણે આવીને આગ બુઝાવી હતી. ટેન્કરમાં સેનેટાઈઝની બાટલીઓ હોય આગ વધુ પ્રસરે તે પહેલા ફાયર બ્રિગેડનાં જવાનોએ  ઘટનાસ્થળે પહોંચી માલસામાન કાઢી લઈ નાશ પામતા બચાવ્યો હતો. આગ કાબૂમાં આવતા તમામે હાશકારો અનુભવ્યો હતો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો