તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લોકડાઉનનો ભંગ:નવસારી જિલ્લામાં લોકડાઉનનાં 50 દિવસમાં 9600ની અટક

નવસારી9 મહિનો પહેલા
  • કૉપી લિંક

જિલ્લામાં લોકડાઉન નાં 50 દિવસ દરમ્યાન પોલીસ તંત્ર દ્વારા કોરોનાનાં સંક્રમણ ને લઈને સારી કામગીરી કરવામાં આવી છે જેમાં જાહેરમાં કામ વગર ઘર ની બહાર અને જાહેરમાર્ગ ઉપર રખડતા લોકો ઉપર જાહેરનામાંનાં ભંગનો કોરડો વિઝ્યો હતો.જેમાં લોકડાઉનનાં 50 દિવસ દરમ્યાન 8700 જેટલા કેસો કરવામાં આવ્યા હતા અને 9700 થી વધુ લોકોની અટક કરવામાં આવી હતી.દરરોજ પોલીસ દ્વારા 70 થી વધુ વાહનો પણ ડીટેઈન કરવામાં આવી રહ્યા છે.નવસારી જિલ્લામાં દરરોજ 100 થી વધુ ફરિયાદ અને 150 થી વધુ લોકોની અટક કરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

    વધુ વાંચો