તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જાહેરનામાં ભંગ:નવસારીમાં ગ્રીડ પાસેથી 6 રિક્ષાચાલકો ઝપેટમાં

નવસારી10 મહિનો પહેલા
 • કૉપી લિંક

નવસારી થી ગ્રીડ પાસે એક રીક્ષામાં બે મુસાફર બેસાડનાર 6 રીક્ષાચાલકોની રીક્ષા ઝપ્ત કરી જાહેરનામાં ભંગ બદલ અટક કરવામાં આવતા રીક્ષાચાલકોમાં આક્રોશ વ્યાપી ગયો હતો. નવસારી ગ્રામ્ય પોલીસ મથકેથી પ્રાપ્ત વિગત મુજબ આજે સવારે ગ્રીડ પાસે નવસારીથી આવતી જતી રીક્ષામાં પોલીસે તપાસણી કરી હતી જેમાં 6 જેટલી રીક્ષાઓમાં એક થી વધુ મુસાફર મળી આવતા તેમની જાહેરનામાં ભંગ બદલ અટક કરી હતી.જેમાં હાલના જાહેરનામાં મુજબ સોશ્યલ ડીસટનિગ જાળવવા માટે એક જ રીક્ષામાં એક જ મુસાફર લઈ જવાની પરમીશન આપી હોય રીક્ષાચાલકો આર્થિક રીતે પોષાતું ન હોય તેઓ બે મુસાફરોને લઇ જતા હોય છે આ બાબતે તેઓએં રોષ પણ પ્રકટ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો