તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:નવસારીના કોટન મિલ ચાલ મારામારી 3ને ઈજા

નવસારી10 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • લટકતા વાયરના મુદ્દે પાડોશી બાખડ્યા

કોટનમિલ ચાલ ખાતે બની રહેલા ઘરના સીસીટીવી કેમેરાના વાયરો નડતા હોય તે અંગે કહેવા જતા પડોશીઓ વચ્ચે મારામારીની ઘટના બની હતી જેમાં ત્રણને ઈજા થતા સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા.બન્ને પક્ષે ફરિયાદ નોંધાવી હતી.

7 જણાંએ રમીલાબેન અને તેમના પરિવારજનોને ગાળો આપીને માર માર્યો
કોટન મિલ ચાલના રમીલાબેન હરી મકવાણા તેમના પરિવાર સાથે રહે છે તેમણે નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યું કે તેમના ઘરની સામે અમિત જોગડિયા નવા ઘરનું બાંધકામ કરી રહ્યા છે,જેમાં તેમના ઘરના લગાવેલ સીસીટીવી કેમેરાના વાયરો લટકતા હતા.જે બાથરૂમનો દરવાજો ખોલતા તકલીફ થતી હતી.જે બાબતે અમિત જોગડિયાને જણાવ્યું હતું.પણ અમિતે રમીલાબેનને ગાળો આપી હતી ત્યાર બાદ તેમના ઘરના આગણામાં મુકેલ બાંકડો લઇ જતા તેમને અટકાવ્યા હતા જેથી અમિત તેના ભાઈ હરીશ તેના પિતા રાઘવ સહીત કુલ્લે 7 જણાંએ રમીલાબેન અને તેમના પરિવારજનોને ગાળો આપીને તેમને તથા તેમના પરીવારના સભ્ય ને લાકડાના સપાટા વડે માર મારતા હતા આ બાબતે ઈજા થતા તેમના પુત્ર વિજયને સારવાર માટે ખસેડ્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો