તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લોકડાઉન 3:નવસારી કૃષિ યુનિવર્સિટીમાં ફસાયેલા વિવિધ રાજ્યોના વિદ્યાર્થીઓને પોતાના વતન મોકલાયા

નવસારી9 મહિનો પહેલા
  • કૉપી લિંક

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા નવસારી કૃષિ યુનિવર્સિટીમાં ફસાયેલા વિવિધ રાજ્યોના વિદ્યાર્થીઓને પોતાના પ્રદેશમાં મોકલવા માટે તમામ વ્યવસ્થા સાથે મદદ કરી રહ્યું છે. જેમાં આજદિન સુધી કર્ણાટકના 11,  બિહાર 1, મહારાષ્ટ્રના 2 ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં પણ આવી જ રીતે વિદ્યાર્થીને પોતાના વતન પાછા મોકલી રહ્યા છે. પરપ્રાંતીય વિદ્યાર્થીઓને મોકલવા માટે  હર્ષિતદેસાઈ (નવસારી વિભાગ સંયોજક),અર્થભાઈ નાયક (પ્રાંત કાર્યકારણી સદસ્ય),કિરણભાઈ પુરોહિત (નવસારી  જિલ્લા સદસ્ય)એ જહેમત ઉઠાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

    વધુ વાંચો